blob: dd9ea57b93f566f582505bd9c99e83c72884510b [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1065672644894730302">તમારી પસંદગીઓને વાંચી શકાતી નથી.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે અને પસંદગીઓ પરના ફેરફારોને સાચવવામાં આવશે નહીં.</translation>
<translation id="1115445892567829615">Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.</translation>
<translation id="113122355610423240">Chromium તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર છે</translation>
<translation id="1170115874949214249">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા એકાઉન્ટ પુનઃપ્રાપ્તિ ફોન નંબર પર એક SMS મોકલીશું.</translation>
<translation id="1174473354587728743">કમ્પ્યુટર શેર કરીએ? હવે તમે તમને ગમે તે રીતે Chromium ને સેટ કરી શકો છો.</translation>
<translation id="1185134272377778587">Chromium વિશે</translation>
<translation id="1298199220304005244">Chromium OS નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
<translation id="1396446129537741364">Chromium પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.</translation>
<translation id="1403254041219632970">Chromium ના ભાવિ સંસ્કરણો હવેથી Mac OS X 10.6, 10.7 અથવા 10.8 ને સમર્થિત કરશે નહિ.</translation>
<translation id="1414495520565016063">તમે Chromium માં સાઇન ઇન કર્યું છે!</translation>
<translation id="1444754455097148408">Chromium ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ</translation>
<translation id="1480489203462860648">તેને અજમાવી જુઓ, તે પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ છે</translation>
<translation id="1502360822835740515">Chromium ને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
<translation id="151962892725702025">Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="1559451348202814456">Chromium યોગ્ય રીતે કાર્ય ન કરે તેવું બની શકે કારણકે તે હવેથી Mac OS X 10.6, 10.7 અથવા 10.8 પર સમર્થિત નથી.</translation>
<translation id="1653828314016431939">ઓકે - હવે પુનઃપ્રારંભ કરો </translation>
<translation id="1668054258064581266">તમારા એકાઉન્ટને Chromium માંથી દૂર કર્યાં પછી, અમલમાં લાવવા માટે તમારે તમારા ટેબ્સને ફરીથી લોડ કરવાની જરૂર પડી શકે છે.</translation>
<translation id="1688750314291223739">તમારી વેબ પરની વ્યક્તિગત કરેલી બ્રાઉઝર સુવિધાઓને સાચવવા અને તેમને કોઈપણ કમ્પ્યુટર પર Chromium માંથી ઍક્સેસ કરવા માટે સમન્વયન સેટ કરો.</translation>
<translation id="1699664235656412242">કૃપા કરીને તમામ Chromium વિંડોઝ (Windows 8 મોડમાં હોય તે સહિત) બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="1708666629004767631">Chromium નું નવું, સલામત સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="1774152462503052664">Chromium ને પૃષ્ઠભૂમિમાં ચાલવા દો</translation>
<translation id="1779356040007214683">Chromium ને સુરક્ષિત બનાવવા માટે, અમે <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" /> માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યાં હોઈ શકે છે તેવા કેટલાક એક્સ્ટેન્શન્સને અક્ષમ કર્યા છે.</translation>
<translation id="1808667845054772817">Chromium ફરીથી ઇન્સ્ટોલ કરો</translation>
<translation id="1816404578968201294">Chromium ને આ સાઇટ સાથે સ્થાન શેર કરવા માટે તેની ઍક્સેસની જરૂર છે.</translation>
<translation id="1838412507805038478">Chromium એ ચકાસણી કરી છે કે <ph name="ISSUER" /> એ આ વેબસાઇટનું પ્રમાણપત્ર જારી કર્યું છે.</translation>
<translation id="1869480248812203386">તમે Google ને સંભવિત સુરક્ષા ઘટનાઓની વિગતોની જાણ આપમેળે કરીને Chromium ને વધુ સલામત અને ઉપયોગમાં વધુ સરળ બનાવવામાં સહાય કરી શકો છો.</translation>
<translation id="1881322772814446296">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chromium ડેટા, જેમ કે ઍપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME" /> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. તમે અસ્તિત્વમાં છે તે Chromium ડેટાને અલગ રાખવા માટે વૈકલ્પિક રૂપે એક નવી પ્રોફાઇલ બનાવી શકો છો. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="1929939181775079593">Chromium પ્રતિસાદ આપતું નથી. હવે ફરીથી લોંચ કરીએ?</translation>
<translation id="1966382378801805537">Chromium ડિફૉલ્ટ બ્રાઉઝરને નિર્ધારિત અથવા સેટ કરી શકતું નથી</translation>
<translation id="1967743265616885482">આ જ નામનું એક મોડ્યુલ Chromium સાથે વિરોધાભાસમાં જાણમાં આવ્યું છે.</translation>
<translation id="2008474315282236005">આ, 1 આઇટમને આ ઉપકરણમાંથી કાઢી નાખશે. પછીથી તમારો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, Chromium માં <ph name="USER_EMAIL" /> તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="2061399003623151192">{NUM_ITEMS,plural, =1{આ ઓછામાં ઓછી $1 આઇટમને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.}one{આ ઓછામાં ઓછી $1 આઇટમ્સને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.}other{આ ઓછામાં ઓછી $1 આઇટમ્સને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.}}</translation>
<translation id="2077129598763517140">હાર્ડવેર ઍક્સિલરેશન ઉપલબ્ધ હોવા પર ઉપયોગ કરો</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS વિશે</translation>
<translation id="2158734852934720349">Chromium OS ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ</translation>
<translation id="2241627712206172106">જો તમે કમ્પ્યુટરને શેર કરો છો, તો મિત્રો અને કુટુંબીજનો અલગ-અલગ બ્રાઉઝ કરી અને તેમને જોઇએ તેમ Chromium ને સેટ કરી શકે છે.</translation>
<translation id="2316129865977710310">નહીં, આભાર</translation>
<translation id="2347108572062610441">જ્યારે તમે Chromium શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ દર્શાવવામાં આવે છે તે આ એક્સટેન્શને બદલ્યું છે.</translation>
<translation id="2372704305038231957">32-બિટ Chromium યોગ્ય રીતે કાર્ય ન કરે તેવું બની શકે કારણ કે તે હવે આ Linux સિસ્ટમ પર સમર્થિત નથી. કૃપા કરીને 64-બિટ Chromium પર અપગ્રેડ કરો.</translation>
<translation id="2389622953163669926">{NUM_DOWNLOAD,plural, =1{હાલમાં એક ડાઉનલોડ ચાલુ છે. શું તમે Chromium થી બહાર નીકળવા અને ડાઉનલોડને રદ કરવા માગો છો?}one{હાલમાં # ડાઉનલોડ્સ ચાલુ છે. શું તમે Chromium થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો?}other{હાલમાં # ડાઉનલોડ્સ ચાલુ છે. શું તમે Chromium થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો?}}</translation>
<translation id="2396765026452590966">જ્યારે તમે Chromium શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ દર્શાવવામાં આવે છે તે <ph name="EXTENSION_NAME" /> એક્સટેન્શને બદલ્યું છે.</translation>
<translation id="2483889755041906834">Chromium માં</translation>
<translation id="2485422356828889247">અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="2486653164587200256">Chromium યોગ્ય રીતે કાર્ય ન કરે તેવું બની શકે કારણકે તે હવેથી Windows XP અથવા Windows Vista પર સમર્થિત નથી.</translation>
<translation id="2527042973354814951"><ph name="PLUGIN_NAME" /> ને સક્ષમ કરવા માટે Chromium પુનઃપ્રારંભ કરો</translation>
<translation id="2535480412977113886">તમારી એકાઉન્ટ સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="2572494885440352020">Chromium હેલ્પર</translation>
<translation id="2587578672395088481">અપડેટ લાગુ કરવા માટે Chromium OS ને પુનઃપ્રારંભ કરવાની જરૂર છે.</translation>
<translation id="2636877269779209383">Chromium ને આ સાઇટ સાથે કૅમેરો શેર કરવા માટે તેની ઍક્સેસની જરૂર છે.</translation>
<translation id="2647554856022461007">Chromium, તમારા બ્રાઉઝિંગ અનુભવને બહેતર બનાવવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમે વૈકલ્પિકરૂપે આ સેવાઓને અક્ષમ કરી શકો છો. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="2648074677641340862">ઇન્સ્ટોલેશન દરમ્યાન ઓપરેટિંગ સિસ્ટમ ભૂલ આવી. કૃપા કરીને ફરીથી Chromium ડાઉનલોડ કરો.</translation>
<translation id="2685838254101182273">Chromium એ અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તમારી ઓપરેટિંગ સિસ્ટમના આ સંસ્કરણનું સમર્થન કરતું નથી.</translation>
<translation id="2711502716910134313">Chromium ટૅબ</translation>
<translation id="2718390899429598676">ઉમેરેલી સુરક્ષા માટે, Chromium તમારા ડેટાને એન્ક્રિપ્ટ કરશે.</translation>
<translation id="2770231113462710648">ડિફૉલ્ટ બ્રાઉઝરને આના પર બદલો:</translation>
<translation id="2799223571221894425">ફરીથી લોંચ કરો</translation>
<translation id="2847479871509788944">Chromium માંથી દૂર કરો...</translation>
<translation id="2886012850691518054">વૈકલ્પિક: ઉપયોગનાં આંકડાઓ અને ક્રેશ રીપોર્ટ્સ આપમેળે Google ને મોકલીને Chromium ને વધુ સારું બનાવવમાં સહાય કરો.</translation>
<translation id="2898082584336937987">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા ફોન પર એક SMS મોકલીશું: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="2910007522516064972">&amp;Chromium વિશે</translation>
<translation id="2977470724722393594">Chromium અપ ટૂ ડેટ છે</translation>
<translation id="3032787606318309379">Chromium માં ઉમેરી રહ્યું છે...</translation>
<translation id="3046695367536568084">ઍપ્લિકેશનોનો ઉપયોગ કરવા માટે તમારે Chromium માં સાઇન ઇન કરવાની જરૂર છે. આ Chromium ને તમારી ઍપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને સમગ્ર ઉપકરણો પર અન્ય સેટિંગ્સને સમન્વયિત કરવાની મંજૂરી આપે છે.</translation>
<translation id="3068515742935458733">ક્રેશ રિપોર્ટ્સ અને <ph name="UMA_LINK" /> Google ને મોકલીને Chromium ને વધુ સારું બનાવવામાં સહાય કરો.</translation>
<translation id="3103660991484857065">ઇન્સ્ટોલર આર્કાઇવને અસંકુચિત કરવામાં કરવામાં નિષ્ફળ થયું. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="3130323860337406239">Chromium તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="3155163173539279776">Chromium ને ફરીથી લોંચ કરો</translation>
<translation id="3190315855212034486">ઓહ! Chromium ક્રેશ થઈ ગયું. હમણાં ફરીથી લોંચ કરીએ?</translation>
<translation id="3256316712990552818">Chromium પર કૉપી કરી</translation>
<translation id="3258596308407688501">Chromium તેની ડેટા નિર્દેશિકા વાંચી અથવા લખી શકતુ નથી:
<ph name="USER_DATA_DIRECTORY" /></translation>
<translation id="328888136576916638">Google API કીઝ ખૂટે છે. Chromium ની કેટલીક કાર્યક્ષમતા અક્ષમ થશે.</translation>
<translation id="3296368748942286671">જ્યારે Chromium બંધ થાય ત્યારે પૃષ્ઠભૂમિ ઍપ્લિકેશનો ચલાવવાનું ચાલુ રાખો</translation>
<translation id="3312805357485578561">Chromium એ અસામાન્ય વર્તન શોધ્યું</translation>
<translation id="331951419404882060">સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="3474745554856756813">આ, <ph name="ITEMS_COUNT" /> આઇટમને આ ઉપકરણમાંથી કાઢી નાખશે. પછીથી તમારો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, Chromium માં <ph name="USER_EMAIL" /> તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="3509308970982693815">કૃપા કરીને બધી Chromium વિંડોઝ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="352783484088404971">Chromium માંથી દૂર કરો...</translation>
<translation id="3549345495227188780">Chromium OS સાથે પ્રારંભ કરો</translation>
<translation id="3582788516608077514">Chromium ને અપડેટ કરી રહ્યું છે...</translation>
<translation id="358997566136285270">Chromium લોગો</translation>
<translation id="3645040538872234961">આ તમારા બ્રાઉઝિંગ ડેટાને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.</translation>
<translation id="3738139272394829648">શોધવા માટે ટચ કરો</translation>
<translation id="3762167353400286894">આ ભાષામાં Chromium OS પ્રદર્શિત થાય છે</translation>
<translation id="378917192836375108">Chromium થી તમે વેબ પર એક ફોન નંબર પર ક્લિક કરી શકો છો અને તેને Skype થી કૉલ કરી શકો છો!</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE" /> - Chromium</translation>
<translation id="3849925841547750267">દુર્ભાગ્યપણે, તમારી Mozilla Firefox સેટિંગ્સ ઉપલબ્ધ નથી જ્યારે કે બ્રાઉઝર ચાલી રહ્યું છે. તે સેટિંગ્સને Chromium પર આયાત કરવા માટે, તમારું કાર્ય સાચવો અને બધી Firefox વિંડોને બંધ કરો. પછી ચાલુ રાખો ક્લિક કરો.</translation>
<translation id="3852700440713538496">તમારા ટાસ્કબારમાં Chromium ને પિન કરો</translation>
<translation id="3889543394854987837">Chromium ને ખોલવા માટે તમારા નામને ક્લિક કરો અને બ્રાઉઝ કરવાનું પ્રારંભ કરો.</translation>
<translation id="390894725198123737">Mac પર, પાસવર્ડ્સ તમારા કીચેન પર સાચવી શકાય છે અને આ OS X એકાઉન્ટ શેર કરતાં અન્ય Chromium વપરાશકર્તાઓ દ્વારા ઍક્સેસ અથવા સમન્વયિત કરી શકાય છે.</translation>
<translation id="4036079820698952681"><ph name="BEGIN_LINK" />વર્તમાન સેટિંગ્સ<ph name="END_LINK" />ની જાણ કરીને Chromium ને બહેતર બનાવવામાં સહાય કરો</translation>
<translation id="4050175100176540509">નવીનતમ સંસ્કરણમાં મહત્વપૂર્ણ સુરક્ષા સુધારણાઓ અને નવી સુવિધાઓ ઉપલબ્ધ છે.</translation>
<translation id="407254336480250557"><ph name="SMALL_PRODUCT_LOGO" /> <ph name="BEGIN_BOLD" />Chromium<ph name="END_BOLD" /> પસંદ કરો</translation>
<translation id="4077262827416206768">કૃપા કરીને બધી Chromium વિંડોઝને બંધ કરો અને આ ફેરફારને પ્રભાવમાં લાવવા માટે Chromium ને ફરી શરૂ કરો.</translation>
<translation id="4207043877577553402"><ph name="BEGIN_BOLD" />ચેતવણી:<ph name="END_BOLD" /> Chromium એક્સ્ટેંશનને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ રેકોર્ડ કરવાથી રોકી શકતું નથી. છૂપા મોડમાં આ એક્સ્ટેંશનને અક્ષમ કરવા માટે, આ વિકલ્પને પસંદ ન કરો.</translation>
<translation id="421369550622382712">Chromium માટે શ્રેષ્ઠ એપ્લીકેશન્સ, રમતો, એક્સટેન્શન્સ અને થીમ્સ શોધો.</translation>
<translation id="4222580632002216401">તમે હવે Chromium માં સાઇન ઇન છો! સમન્વયન તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલું છે.</translation>
<translation id="4224199872375172890">Chromium અપ ટૂ ડેટ છે.</translation>
<translation id="4230135487732243613">તમારા Chromium ડેટાને આ એકાઉન્ટ સાથે લિંક કરીએ?</translation>
<translation id="4246125976471362530">{SECONDS,plural, =1{Chromium 1 સેકન્ડમાં પુનઃપ્રારંભ થશે.}one{Chromium # સેકન્ડમાં પુનઃપ્રારંભ થશે.}other{Chromium # સેકન્ડમાં પુનઃપ્રારંભ થશે.}}</translation>
<translation id="4271805377592243930">Chromium સાથે સહાય મેળવો</translation>
<translation id="4285930937574705105">અમઉલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ થયું. જો Chromium હાલમાં ચાલી રહ્યું હોય, તો તેને બંધ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="4330585738697551178">આ મોડ્યુલ Chromium સાથે વિરોધાભાસ માટે જાણીતું છે.</translation>
<translation id="4423735387467980091">Chromium ને કસ્ટમાઇઝ અને નિયંત્રિત કરો</translation>
<translation id="4458285410772214805">કૃપા કરીને આ પરિવર્તનને પ્રભાવમાં લાવવા માટે સાઇન આઉટ કરો અને ફરીથી સાઇન ઇન કરો.</translation>
<translation id="4469812139324097969">Chromium જૂનું થઈ ગયું છે કારણ કે તે ઘણા સમયથી ફરીથી લોંચ કરવામાં આવ્યું નથી. અપડેટ ઉપલબ્ધ છે અને તે તમે જેવું જ ફરીથી લોંચ કરશો, લાગુ થઈ જશે.</translation>
<translation id="4488554488975128561">તમે જોખમી અ‍ૅપ્લિકેશનો અને સાઇટ્સ શોધવામાં સહાય કરવા માટે Google ને કેટલીક સિસ્ટમ માહિતી અને પૃષ્ઠ સામગ્રી આપમેળે મોકલીને Chromium ને વધુ સુરક્ષિત તથા ઉપયોગમાં સરળ બનાવવામાં સહાય કરી શકો છો.</translation>
<translation id="4549794359424059447">Chromium ના ભાવિ સંસ્કરણો હવેથી Windows XP અથવા Windows Vista ને સમર્થિત કરશે નહિ.</translation>
<translation id="4567424176335768812">તમે <ph name="USER_EMAIL_ADDRESS" /> તરીકે સાઇન ઇન છો. હવે તમે તમારા બધા સાઇન ઇન કરેલા ઉપકરણો પર તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો.</translation>
<translation id="459535195905078186">Chromium ઍપ્લિકેશનો</translation>
<translation id="4621240073146040695">અપ ટૂ ડેટ થવામાં છે! અપડેટ સમાપ્ત કરવા માટે Chromium ને ફરીથી લોંચ કરો.</translation>
<translation id="4677944499843243528">બીજા કમ્પ્યુટર (<ph name="HOST_NAME" />) પર પ્રોફાઇલ બીજી Chromium પ્રક્રિયા (<ph name="PROCESS_ID" />) દ્વારા ઉપયોગમાં હોય એવું લાગે છે. Chromium એ પ્રોફાઇલને લૉક કરી છે જેથી તે દૂષિત ન થઈ જાય. જો તમને ખાતરી છે કે કોઈ અન્ય પ્રક્રિયાઓ આ પ્રોફાઇલનો ઉપયોગ કરી રહી નથી, તો તમે પ્રોફાઇલને અનલૉક કરી અને Chromium ને ફરીથી લોંચ કરી શકો છો.</translation>
<translation id="469338717132742108">Chromium OS સાથે સહાય મેળવો</translation>
<translation id="4708774505295300557">કોઈએ આ કોમ્પ્યુટર પર પહેલા <ph name="ACCOUNT_EMAIL_LAST" /> તરીકે Chromiumમાં સાઇન ઇન કર્યું છે. તમારી માહિતી અલગ રાખવા માટે કૃપા કરીને નવો Chromium વપરાશકર્તા બનાવો.</translation>
<translation id="4714956846925717402">Chromium પર વધુ ઝડપથી જાઓ</translation>
<translation id="4743926867934016338">સ્વીકારો અને શોધો</translation>
<translation id="4888717733111232871">mDNS ટ્રાફિકને મંજૂરી આપવા Chromium માટે ઇનબાઉન્ડ નિયમ.</translation>
<translation id="4943838377383847465">Chromium પૃષ્ઠભૂમિ મોડમાં છે.</translation>
<translation id="4987820182225656817">અતિથિઓ કંઈપણ પાછળ છોડ્યાં વિના Chromium નો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="4994636714258228724">સ્વયંને Chromium માં ઉમેરો</translation>
<translation id="5032989939245619637">Chromium માં વિગતો સાચવો</translation>
<translation id="5045248521775609809">Chromium ને સર્વત્ર લઈ જાઓ</translation>
<translation id="5116586539350239523">Chromium તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે જેથી તમારે તેમને ફરીથી ટાઇપ કરવાની જરૂર નથી.</translation>
<translation id="5231355151045086930">Chromium માંથી સાઇન આઉટ કરો</translation>
<translation id="5358375970380395591">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chromium ડેટા, જેમ કે ઍપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME" /> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="5386450000063123300">Chromium અપડેટ થઈ રહ્યું છે (<ph name="PROGRESS_PERCENT" />)</translation>
<translation id="5398878173008909840">Chromium નું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="5427571867875391349">Chromium ને તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="5466153949126434691">Chromium આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા તાજું સંસ્કરણ રહે છે. જ્યારે આ ડાઉનલોડ પૂર્ણ થાય છે, ત્યારે Chromium પુનઃપ્રારંભ થશે અને તમે તમારા માર્ગે હશો.</translation>
<translation id="5479196819031988440">Chromium OS, આ પૃષ્ઠને ખોલી શકતું નથી.</translation>
<translation id="549669000822060376">કૃપા કરીને Chromium, નવીનતમ સિસ્ટમ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે ત્યાં સુધી રાહ જુઓ.</translation>
<translation id="5563479599352954471">એક ટચ વડે શોધ કરો</translation>
<translation id="5620765574781326016">પૃષ્ઠને છોડ્યાં વિના વેબસાઇટ્સ પરના મુદ્દાઓ વિશે જાણો.</translation>
<translation id="5634636535844844681">Chromium માટે Windows 7 અથવા તે પછીનું સંસ્કરણ આવશ્યક છે.</translation>
<translation id="5680901439334282664">Chromium માં સાઇન ઇન કરો</translation>
<translation id="5698481217667032250">આ ભાષામાં Chromium પ્રદર્શિત કરો</translation>
<translation id="5726838626470692954">તમારા સંચાલકે તમને Chromium માંથી દૂર કરી અને તેના પર પાછા ઉમેરવા આવશ્યક છે.</translation>
<translation id="5768914737813585044">આ ભાષામાં Chromium OS પ્રદર્શિત કરો</translation>
<translation id="5772805321386874569">(Chromium <ph name="BEGIN_BUTTON" />પુનઃપ્રારંભ કરવું<ph name="END_BUTTON" /> આવશ્યક છે)</translation>
<translation id="5796460469508169315">Chromium લગભગ તૈયાર છે.</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="5823381412099532241">Chromium પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chromium અપડેટ કરવાની જરૂર છે.</translation>
<translation id="5859963531214966875">Chromium ના ભાવિ સંસ્કરણો હવે આ Linux સિસ્ટમનું સમર્થન કરશે નહીં.</translation>
<translation id="5862307444128926510">Chromium માં સ્વાગત છે</translation>
<translation id="5877064549588274448">ચેનલ બદલી. ફેરફારો લાગુ કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
<translation id="5895138241574237353">પુનઃપ્રારંભ કરો</translation>
<translation id="5906655207909574370">અપ ટૂ ડેટ થવામાં છે! અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
<translation id="5942520288919337908"><ph name="EXTENSION_NAME" /> ને Chromium માં ઉમેરવામાં આવ્યું.</translation>
<translation id="59625444380784159">તમારા સંપર્કોની વિગતો Chromium માં વધુ ઝડપથી ફોર્મ્સ ભરવામાં તમારી સહાય કરી શકે છે.</translation>
<translation id="5987687638152509985">સમન્વયનને પ્રારંભ કરવા માટે Chromium ને અપડેટ કરો</translation>
<translation id="6055895534982063517">Chromium નું એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે અને તે પહેલાં કરતાંએ વધુ ઝડપી છે.</translation>
<translation id="6077017812234345835">આ ઓછામાં ઓછી <ph name="TOTAL_COUNT" /> આઇટમ્સને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.</translation>
<translation id="608189560609172163">સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="6129621093834146363"><ph name="FILE_NAME" /> જોખમી છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="6212496753309875659">આ કમ્પ્યુટર પર પહેલાથી જ Chromium નું સૌથી તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કાર્ય કરી રહ્યું નથી, તો કૃપા કરીને Chromium ને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="6248213926982192922">Chromium ને ડિફોલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
<translation id="6295779123002464101"><ph name="FILE_NAME" /> જોખમી હોઈ શકે છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="6309712487085796862">Chromium તમારા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="6333502561965082103">Chromium પર બીજી ક્રિયા ચાલુ છે. કૃપા કરીને પછીથી ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="6334986366598267305">હવે તમારા Google એકાઉન્ટ સાથે અને શેર કરેલ કમ્પ્યુટર્સ પર Chromium નો ઉપયોગ કરવો વધુ સરળ છે.</translation>
<translation id="6373523479360886564">શું તમે ખરેખર તમે Chromium ને અનઇન્સ્ટોલ કરવા માંગો છો?</translation>
<translation id="6394232988457703198">તમારે હવે Chromium ને પુનઃપ્રારંભ કરવું જોઈએ.</translation>
<translation id="6403826409255603130">Chromium એ એક એવું વેબ બ્રાઉઝર છે જે પ્રકાશની ગતિએ વેબપૃષ્ઠો અને એપ્લિકેશંસને ચલાવે છે. તે ઝડપી, સ્થિર અને ઉપયોગમાં સરળ છે. Google Chromium માં નિર્મિત મૉલવેર અને ફિશીંગ સુરક્ષા સાથે વેબને વધુ સુરક્ષિત રૂપે બ્રાઉઝ કરો.</translation>
<translation id="6475912303565314141">જ્યારે તમે Chromium શરૂ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="6485906693002546646">તમે તમારી Chromium સામગ્રીનું સમન્વયન કરવા માટે <ph name="PROFILE_EMAIL" /> નો ઉપયોગ કરી રહ્યાં છો. તમારી સમન્વયન પસંદગીને અપડેટ કરવા માટે અથવા Chromium ને Google એકાઉન્ટ વગર ઉપયોગ કરવા માટે, <ph name="SETTINGS_LINK" /> ની મુલાકાત લો.</translation>
<translation id="6510925080656968729">Chromium ને અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="6526111688217511984">ફાઇલો ડાઉનલોડ કરવા માટે Chromium ને સ્ટોરેજ ઍક્સેસની જરૂર છે.</translation>
<translation id="6584627348340620412">32-બિટ Chromium ના ભાવિ સંસ્કરણો હવે આ Linux સિસ્ટમનું સમર્થન કરશે નહીં અને કૃપા કરીને 64-બિટ Chromium પર અપગ્રેડ કરો.</translation>
<translation id="6593914713218535185">Chromium યોગ્ય રીતે કાર્ય ન કરે તેવું બની શકે કારણ કે તે હવે આ Linux સિસ્ટમ પર સમર્થિત નથી.</translation>
<translation id="6637001341228460105">Chromium ને આ સાઇટ સાથે માઇક્રોફોન શેર કરવા માટે તેની ઍક્સેસની જરૂર છે.</translation>
<translation id="6638567566961868659">Chromium મેનૂમાં અથવા બુકમાર્ક્સ બાર પર તમારા બુકમાર્ક્સ શોધો.</translation>
<translation id="6676384891291319759">ઇંટરનેટ ઍક્સેસ કરો</translation>
<translation id="6717134281241384636">તમારી પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે Chromium નાં નવા સંસ્કરણ તરફથી છે.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. કૃપા કરીને ભિન્ન પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉલ્લેખ કરો અથવા Chromium નાં નવા સંસ્કરણનો ઉપયોગ કરો.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromium ને અપડેટ કરો</translation>
<translation id="6734291798041940871">Chromium, તમારા કમ્પ્યુટર પર તમામ વપરાશકર્તાઓ માટે પહેલાંથી ઇન્સ્ટૉલ કરેલ છે.</translation>
<translation id="6757767188268205357">મને બગ રીતે કરશો નહીં</translation>
<translation id="6810143991807788455">વર્તમાન સેટિંગ્સની જાણ કરીને Chromium ને વધુ સારું બનાવવામાં સહાય કરો</translation>
<translation id="6857782730669500492">Chromium - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="6883876366448858277">Google શોધ, પરત આવતી વ્યાખ્યાઓ, ચિત્રો અને અન્ય શોધ પરિણામોને એક શબ્દ અને તેની આસપાસનો સંદર્ભ મોકલે છે.</translation>
<translation id="6893813176749746474">Chromium અપડેટ કરવામાં આવ્યું હતું, પણ તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કર્યો નથી.</translation>
<translation id="6944967875980567883">Chromium માં મોડ્યુલ્સ લોડ કર્યા છે</translation>
<translation id="6970811910055250180">તમારા ઉપકરણને અપડેટ કરી રહ્યાં છે...</translation>
<translation id="7027298027173928763">Chromium પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chromium ને મેન્યુઅલી ફરીથી ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.</translation>
<translation id="705851970750939768">Chromium ને અપડેટ કરો</translation>
<translation id="7066436765290594559">Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.</translation>
<translation id="707471633328071618">Google Payments (Chromium પર કૉપિ કર્યું)</translation>
<translation id="7114836556269756734">{NUM_ITEMS,plural, =1{આ $1 આઇટમને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.}one{આ $1 આઇટમ્સને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.}other{આ $1 આઇટમ્સને આ ઉપકરણમાંથી સ્થાયી રૂપે કાઢી નાખશે. પછીથી તમારા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે, $2 તરીકે Chromium માં સાઇન ઇન કરો.}}</translation>
<translation id="7138853919861947730">Chromium તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="7162152143154757523">તમે બ્રાઉઝરમાં જે કંઈ પણ લખો છો તે Google સર્વર્સ પર મોકલીને, Google શોધ દ્વારા ઉપયોગમાં લેવાતી સમાન જોડણી-પરીક્ષક તકનીકીનો ઉપયોગ કરવાની પરવાનગી આપતું, Chromium સ્માર્ટ જોડણી-પરીક્ષક પ્રદાન કરી શકે છે.</translation>
<translation id="7196020411877309443">હું આ કેમ જોઇ રહ્યો(હી) છું?</translation>
<translation id="7205698830395646142">Chromium મેનૂમાં છુપાવો</translation>
<translation id="7223968959479464213">કાર્ય વ્યવસ્થાપક - Chromium</translation>
<translation id="722928257909516027">Chromium મેનૂ દર્શાવો</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OS ને અપડેટ કરો</translation>
<translation id="731795002583552498">Chromium ને અપડેટ કરી રહ્યું છે</translation>
<translation id="7318036098707714271">તમારી પસંદગીઓ ફાઇલ દૂષિત અથવા અમાન્ય છે.
Chromium તમારી સેટિંગ્સને પુનઃપ્રાપ્ત કરવામાં અક્ષમ છે.</translation>
<translation id="7331920710658926971">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા ફોન પર એક SMS મોકલીશું.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7339898014177206373">નવી વિંડો</translation>
<translation id="734373864078049451">તમારું વેબ, બુકમાર્ક્સ, અને અન્ય Chromium સામગ્રી અહીં રહે છે.</translation>
<translation id="7344413941077984497">કઈ વેબસાઇટ્સને <ph name="NEW_PROFILE_NAME" /> જોઈ શકે તે સેટ કરવા માટે, તમે <ph name="BEGIN_LINK_1" /><ph name="DISPLAY_LINK" /><ph name="END_LINK_1" /> ની મુલાકાત લઈને પ્રતિબંધો અને સેટિંગ્સને ગોઠવી શકો છો. જો તમે ડિફોલ્ટ સેટિંગ્સમાં ફેરફાર કરતાં નથી, તો <ph name="NEW_PROFILE_NAME" />, વેબ પર બધું જ બ્રાઉઝ કરી શકે છે.
<ph name="NEW_PROFILE_NAME" /> ને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવાથી અટકાવવા માટે, જ્યારે તમે Chromium નો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે તમે તમારી પ્રોફાઇલને લૉક કરી હોવાની ખાતરી કરો. આ કરવા માટે, બ્રાઉઝરના ઉપલા-જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ નામને ક્લિક કરો અને "બહાર નીકળો અને ચાઇલ્ડ લૉક" પસંદ કરો.
<ph name="BEGIN_LINK_2" />વધુ જાણો<ph name="END_LINK_2" />
વધુ સૂચનો માટે કૃપા કરીને <ph name="ACCOUNT_EMAIL" /> પર તમારી ઇમેઇલને તપાસો.</translation>
<translation id="7421823331379285070">Chromium ને Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે. કેટલીક સુવિધાઓ કામ કરશે નહીં.</translation>
<translation id="7473891865547856676">નહીં આભાર</translation>
<translation id="7483335560992089831">હાલમાં ચાલી રહ્યું છે તેના જેવું સમાન Chromium સંસ્કરણ ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Chromium ને બંધ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="7549178288319965365">Chromium OS વિશે</translation>
<translation id="7577193603922410712">Chromium માટેનું વિશિષ્ટ સુરક્ષા અપડેટ હમણાં જ લાગુ થયું; તેને પ્રભાવિત કરવા માટે તમારે અત્યારે પુનઃપ્રારંભ કરવું જોઈએ (અમે તમારા ટૅબ્સ પુનઃસ્થાપિત કરીશું).</translation>
<translation id="761356813943268536">Chromium તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="7617377681829253106">Chromium હવે પહેલાંથી બહેતર બન્યું છે</translation>
<translation id="7641113255207688324">Chromium તમારું ડિફોલ્ટ બ્રાઉઝર નથી.</translation>
<translation id="7729447699958282447">Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="7745317241717453663">આ તમારા બ્રાઉઝિંગ ડેટાને આ ઉપકરણમાંથી કાઢી નાખશે. પછીથી તમારો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, Chromium માં <ph name="USER_EMAIL" /> તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="7747138024166251722">ઇન્સ્ટોલર અસ્થાયી ડાયરેક્ટરી બનાવી શક્યું નથી. કૃપા કરીને ખાલી ડિસ્ક સ્પેસ માટે અને સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માટે તપાસો.</translation>
<translation id="7937630085815544518">તમે Chromium માં <ph name="USER_EMAIL_ADDRESS" /> તરીકે સાઇન ઇન કર્યું હતું. ફરીથી સાઇન ઇન કરવા માટે કૃપા કરીને એ જ એકાઉન્ટનો ઉપયોગ કરો.</translation>
<translation id="795025003224538582">પુનઃપ્રારંભ કરશો નહીં</translation>
<translation id="7962572577636132072">Chromium આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા સૌથી તાજું સંસ્કરણ રહે છે.</translation>
<translation id="7975919845073681630">આ Google Chrome નું દ્વિતીય ઇન્સ્ટૉલેશન છે અને આને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવી શકાતું નથી.</translation>
<translation id="7979877361127045932">Chromium મેનૂમાં છુપાવો</translation>
<translation id="8030318113982266900">તમારા ઉપકરણને <ph name="CHANNEL_NAME" /> ચેનલ પર અપડેટ કરી રહ્યાં છે...</translation>
<translation id="8033665941300843262">Chromium ને આ સાઇટ સાથે પરવાનગીઓ શેર કરવા માટે તેમની ઍક્સેસની જરૂર છે.</translation>
<translation id="8134284582177628525">જો તમે <ph name="PROFILE_NAME" /> સાથે આ કમ્પ્યુટર શેર કરો છો, તો અલગથી બ્રાઉઝ કરવા માટે તમને પોતાને Chromium પર ઉમેરો. અન્યથા તેઓનું Google એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરો.</translation>
<translation id="8157153840442649507">આ ભાષામાં Chromium પ્રદર્શિત થાય છે</translation>
<translation id="81770708095080097">આ ફાઇલ જોખમી છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="8222496066431494154">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા એકાઉન્ટ પુનઃપ્રાપ્તિ ફોન નંબર પર એક SMS મોકલીશું: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="8269379391216269538">Chromium ને બહેતર બનાવવામાં સહાય કરો</translation>
<translation id="8290862415967981663">આ ફાઇલ જોખમી હોઈ શકે છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="8340674089072921962"><ph name="USER_EMAIL_ADDRESS" />, પહેલાં Chromium નો ઉપયોગ કરી રહ્યાં હતાં</translation>
<translation id="8453117565092476964">ઇન્સ્ટોલર આર્કાઇવ દૂષિત અથવા અમાન્ય છે. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="8493179195440786826">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="8563206822260884157">Chromium દ્વારા બનાવેલ સશક્ત પાસવર્ડનો ઉપયોગ કરો</translation>
<translation id="85843667276690461">Chromium નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
<translation id="8586442755830160949">કોપિરાઇટ <ph name="YEAR" /> The Chromium Authors. સર્વાધિકાર સુરક્ષિત.</translation>
<translation id="8621669128220841554">અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="8628626585870903697">Chromium માં PDF વ્યૂઅર સામેલ કરતું નથી, જે પ્રિંટ પૂર્વાવલોકનને કાર્ય કરવા માટે જરૂરી છે.</translation>
<translation id="8667808506758191620">તમારું <ph name="DEVICE_TYPE" /> અપ ટૂ ડેટ છે.</translation>
<translation id="8697124171261953979">જ્યારે તમે Chromium શરૂ કરો અથવા ઑમ્નિબૉક્સ પરથી શોધ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="8704119203788522458">આ તમારું Chromium છે</translation>
<translation id="872034308864968620">Chromium ને પૃષ્ઠભૂમિમાં ચાલવા દો</translation>
<translation id="8803635938069941624">Chromium OS શરતો</translation>
<translation id="8821041990367117597">સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="8851136666856101339">મુખ્ય</translation>
<translation id="8862326446509486874">તમારી પાસે સિસ્ટમ-સ્તરનાં ઇન્સ્ટોલ માટે ઉચિત અધિકારો નથી. વ્યવસ્થાપક તરીકે ઇન્સ્ટોલરને ફરીથી ચલાવવનો પ્રયાસ કરો.</translation>
<translation id="8897323336392112261">જ્યારે તમે Chromium શરૂ કરો અથવા હોમ બટન ક્લિક કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="8907580949721785412">Chromium પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ લખો.</translation>
<translation id="894903460958736500">તમારા કમ્પ્યુટર પર ચાલતું સૉફ્ટવેર Chromium સાથે અસંગત છે.</translation>
<translation id="8968921422458636175">Chromium આ પાસવર્ડ <ph name="SAVED_PASSWORD_LINK" />માં સાચવશે. તમારે તેને યાદ રાખવાની જરૂર નથી.</translation>
<translation id="8974095189086268230">Chromium OS એ વધારાનાં <ph name="BEGIN_LINK_CROS_OSS" />ઓપન સ્રોત સૉફ્ટવેર<ph name="END_LINK_CROS_OSS" /> દ્વારા શક્ય બનાવ્યું છે.</translation>
<translation id="8985587603644336029">કોઇએ પહેલાં Chromium માં આ કમ્પ્યુટર પર <ph name="ACCOUNT_EMAIL_LAST" /> તરીકે સાઇન ઇન કર્યું છે. જો તે તમારું એકાઉન્ટ નથી, તો તમારી માહિતીને અલગ રાખવા માટે નવો Chromium વપરાશકર્તા બનાવો.
કોઈપણ રીતે સાઇન ઇન કરવું બુકમાર્ક્સ, ઇતિહાસ, અને અન્ય સેટિંગ્સ જેવી Chromium માહિતીને <ph name="ACCOUNT_EMAIL_NEW" /> માં મર્જ કરશે.</translation>
<translation id="9013087743919948559">Chromium માં ઉમેરો</translation>
<translation id="9019929317751753759">Chromium ને સુરક્ષિત બનાવવા માટે, અમે નીચેના એક્સ્ટેન્શનને અક્ષમ કર્યું છે કે જે <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" /> માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યું હોઈ શકે છે.</translation>
<translation id="9022552996538154597">Chromium માં સાઇન ઇન કરો</translation>
<translation id="9036189287518468038">Chromium ઍપ્લિકેશન લૉંચર</translation>
<translation id="9089354809943900324">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="911206726377975832">તમારો બ્રાઉઝિંગ ડેટા પણ કાઢી નાખીએ?</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME" /> ને ડિસ્કનેક્ટ કરવું આ ઉપકરણ પર સંગ્રહિત તમારા ઇતિહાસ, બુકમાર્ક્સ, સેટિંગ્સ અને અન્ય Chromium ડેટાને સાફ કરશે. તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા સાફ થશે નહીં અને તે <ph name="GOOGLE_DASHBOARD_LINK" />Google ડેશબોર્ડ<ph name="END_GOOGLE_DASHBOARD_LINK" /> પર સંચાલિત કરી શકાય છે.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="9197815481970649201">તમે હમણાં Chromium માં સાઇન ઇન કર્યું છે</translation>
<translation id="95514773681268843"><ph name="DOMAIN" /> માટે જરૂરી છે કે તમે આ ઉપકરણનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સેવાની શરતોને વાંચો અને સ્વીકારો. આ શરતો Chromium OS શરતોને વિસ્તૃત, સંશોધિત અથવા મર્યાદિત કરતી નથી.</translation>
<translation id="985602178874221306">Chromium લેખકો</translation>
</translationbundle>