blob: 0fb5f87f6a6fe861f88eb0c808260fb5f090ef97 [file] [log] [blame]
Chrome OS ખૂટે છે અથવા ક્ષતિગ્રસ્ત છે.
કૃપા કરીને એક પુનર્પ્રાપ્તિ USB સ્ટિક અથવા SD કાર્ડ શામેલ કરો.
કૃપા કરીને એક પુનર્પ્રાપ્તિ USB સ્ટિક શામેલ કરો.
કૃપા કરીને એક પુનર્પ્રાપ્તિ SD કાર્ડ અથવા USB સ્ટિક શામેલ કરો. (નોંધ: વાદળી USB પોર્ટ પુનર્પ્રાપ્તિ માટે કાર્ય કરશે નહીં).
કૃપા કરીને ઉપકરણનાં કાળા રંગમાંના 4 પોર્ટ્સમાંથી એકમાં પુનર્પ્રાપ્તિ સ્ટિક શામેલ કરો.
તમે શામેલ કરેલ ઉપકરણમાં Chrome OS નથી.
OS ચકાસણી બંધ છે
ફરી-સક્ષમ કરવા માટે SPACE દબાવો.
OS ચકાસણીને ચાલુ કરવા માંગો છો તેની પુષ્ટિ કરવા માટે ENTER દબાવો.
તમારું સિસ્ટમ રીબૂટ થશે અને સ્થાનિક ડેટા સાફ કરવામાં આવશે.
પાછળ જવા માટે, ESC દબાવો.
OS ચકાસણી ચાલુ છે.
OS ચકાસણી બંધ કરવા માટે, ENTER દબાવો.
સહાય માટે http://google.com/chromeos/recovery ની મુલાકાત લો
ભૂલ કોડ
કૃપા કરીને પુનર્પ્રાપ્તિ શરૂ કરવા માટે તમામ બાહ્ય ઉપકરણોને દૂર કરો.
મૉડેલ
OS ચકાસણી બંધ કરવા માટે, RECOVERY બટન દબાવો.
કનેક્ટ કરેલ પાવર સપ્લાયમાં આ ઉપકરણને શરૂ કરવા માટે પૂરતો પાવર નથી.
Chrome OS હવે બંધ થઈ જશે.
કૃપા કરીને યોગ્ય એડેપ્ટરનો ઉપયોગ કરો અને ફરી પ્રયાસ કરો.
કૃપા કરીને કનેક્ટ કરેલ બધા ઉપકરણો દૂર કરો અને પુનઃપ્રાપ્તિ શરૂ કરો