| <?xml version="1.0" ?> |
| <!DOCTYPE translationbundle> |
| <translationbundle lang="gu"> |
| <translation id="1016765312371154165">Chrome યોગ્ય રીતે શટ ડાઉન થયું નહોતું.</translation> |
| <translation id="130631256467250065">તમારા ફેરફારો તમે આગલી વખતે તમારા ઉપકરણને ફરી પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.</translation> |
| <translation id="1635457557763038537">તમે આગલી વખતે Chromeને ફરીથી લૉન્ચ કરશો ત્યારે તમારા ફેરફારો લાગુ થશે.</translation> |
| <translation id="2399868464369312507">Google Chrome ચુકવણી પદ્ધતિઓમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.</translation> |
| <translation id="2447485272386224171">Chrome, <ph name="BEGIN_LINK_CHROMIUM" />Chromium<ph name="END_LINK_CHROMIUM" /> ઓપન સૉર્સ પ્રોજેક્ટ અને અન્ય <ph name="BEGIN_LINK_OSS" />ઓપન સૉર્સ સૉફ્ટવેર<ph name="END_LINK_OSS" /> દ્વારા શક્ય બન્યું છે.</translation> |
| <translation id="2588322182880276190">Chrome લૉગો</translation> |
| <translation id="3444832043240812445">જો તમે <ph name="BEGIN_LINK" />ક્રૅશ રિપોર્ટિંગ ચાલુ કરો છો<ph name="END_LINK" /> તો આ પેજ માત્ર તમારા હાલનાં ક્રૅશ પર માહિતી બતાવે છે</translation> |
| <translation id="3875312571075912821">Chromeને તમારા ફાયરવૉલ અથવા ઍન્ટિવાયરસ સેટિંગમાં નેટવર્ક ઍક્સેસ કરવાની |
| મંજૂરી આપો.</translation> |
| <translation id="5005121315113832363">Chrome દ્વારા આ પેજને બ્લૉક કરવામાં આવ્યું છે</translation> |
| <translation id="6011049234605203654">Chrome મેનૂ > |
| <ph name="SETTINGS_TITLE" /> |
| > |
| <ph name="ADVANCED_TITLE" /> |
| > |
| <ph name="PROXIES_TITLE" /> |
| પર જાઓ અને ખાતરી કરો કે કન્ફિગ્યુરેશન "પ્રૉક્સી નહીંં" અથવા "પ્રત્યક્ષ" પર સેટ કરેલું છે.</translation> |
| <translation id="6341737370356890233">Chrome મેનૂ > |
| <ph name="SETTINGS_TITLE" /> |
| > |
| <ph name="ADVANCED_TITLE" /> |
| પર જાઓ અને "<ph name="NO_PREFETCH_DESCRIPTION" />" પસંદગીને હટાવો. |
| જો આનાથી સમસ્યા ઉકેલાતી નથી, તો અમે સુધારેલ પ્રદર્શન માટે ફરીથી આ વિકલ્પને પસંદ કરવાની |
| ભલામણ કરીએ છીએ.</translation> |
| <translation id="6855094794438142393">Chrome મેનૂ > |
| <ph name="SETTINGS_TITLE" /> |
| > |
| <ph name="ADVANCED_TITLE" /> |
| > |
| <ph name="PROXIES_TITLE" /> |
| > |
| LAN સેટિંગ પર જાઓ |
| અને "તમારા LAN માટે એક પ્રૉક્સી સર્વરનો ઉપયોગ કરો"ની પસંદગી હટાવો.</translation> |
| <translation id="7230956101631259640">તમે સુરક્ષિત Chrome પેજ જોઈ રહ્યાં છો</translation> |
| <translation id="8187289872471304532">ઍપ્લિકેશનો > સિસ્ટમ પસંદગીઓ > નેટવર્ક > વિગતવાર > પ્રોક્સીઝ |
| પર જાઓ અને પસંદ કરવામાં આવેલી કોઈપણ પ્રોક્સીની પસંદગી હટાવો.</translation> |
| <translation id="8232971017369963250"><ph name="BEGIN_LINK_CHROMIUM" />Chromium<ph name="END_LINK_CHROMIUM" /> ઓપન સૉર્સ પ્રોજેક્ટ દ્વારા પણ Chromeને શક્ય બનાવવામાં આવ્યું છે.</translation> |
| <translation id="8279509328145658601">અન્ય <ph name="BEGIN_LINK_OSS" />ઓપન સૉર્સ સૉફ્ટવેર<ph name="END_LINK_OSS" /> દ્વારા પણ Chromeને શક્ય બનાવવામાં આવ્યું છે.</translation> |
| <translation id="8544217240017914508">ચુકવણી પદ્ધતિઓ ભરવા માટે, Google Chrome સેટિંગમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.</translation> |
| </translationbundle> |