blob: d3e4069409a872a6d1e1d4e995177f2ab22add18 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1041985745423354926">USB ડ્રાઇવ કે કોઈ SD કાર્ડ જેવા બાહ્ય સ્ટોરેજનો ઉપયોગ કરીને તમે રિકવર કરી શકો છો</translation>
<translation id="1159332245309393502">તમારા બાહ્ય સ્ટોરેજનું સેટઅપ કરો</translation>
<translation id="1201402288615127009">આગલું</translation>
<translation id="1252150473073837888">સુરક્ષિત મોડ પર પાછા ફરવાનું કન્ફર્મ કરો</translation>
<translation id="1321620357351949170">તમે જે પરીક્ષણ ચલાવવા માગતા હો તે પસંદ કરો.</translation>
<translation id="1389402762514302384">સુરક્ષિત રહેવા માટે 'રદ કરો' પસંદ કરો.</translation>
<translation id="1428255359211557126">મેમરી ચેક કરવાની સુવિધા (ઝટપટ)</translation>
<translation id="1483971085438511843">કોઈ વિકલ્પ પસંદ કરવા માટે એન્ટર કીનો ઉપયોગ કરો.</translation>
<translation id="1931763245382489971">3. રિકવરી છબી સાથે તમારું બાહ્ય સ્ટોરેજ ડિવાઇસ તૈયાર થઈ જાય ત્યારે આગળ પર ક્લિક કરો</translation>
<translation id="1932315467893966859">ડેવલપર મોડ પહેલેથી ચાલુ કરવામાં આવ્યો છે.</translation>
<translation id="1995660704900986789">પાવર બંધ કરો</translation>
<translation id="2022309272630265316">કોઈ માન્ય છબી જોવા મળી નથી</translation>
<translation id="2076174287070071207">તમે USB ડ્રાઇવ, SD કાર્ડ જેવા બાહ્ય સ્ટોરેજ કે તમારા Android ફોનનો ઉપયોગ કરીને રિકવર કરી શકો છો.</translation>
<translation id="2164852388827548816">ફર્મવેયર લૉગ</translation>
<translation id="2176647394998805208">બાહ્ય ડિસ્ક પરથી બૂટ કરો</translation>
<translation id="2188090550242711688">2. Chrome એક્સ્ટેન્શન પરની સૂચનાઓને અનુસરો અને કોઈ બાહ્ય સ્ટોરેજ પર રિકવરી છબી ડાઉનલોડ કરો</translation>
<translation id="2270126560545545577">તમે ડેવલપર મોડમાં છો</translation>
<translation id="2360163367862409346">આમાં તમારા ડિવાઇસનો બધો ડેટા સાફ કરવાનું શામેલ હોય છે અને તેનાથી તમારું ડિવાઇસ અસુરક્ષિત થઈ જશે.</translation>
<translation id="2398688843544960326">કોઈ વૈકલ્પિક બૂટલોડર મળી રહ્યું નથી. ઇન્સ્ટૉલ કરવાની રીત જાણવા માટે, આ જુઓ:</translation>
<translation id="2445391421565214706">પ્રયાસ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે, રિકવરીની પ્રક્રિયા શરૂ કરો. કનેક્ટ કરેલા બધા ડિવાઇસ કાઢી નાખો, તે પછી ઓછામાં ઓછી 10 સેકન્ડ માટે વૉલ્યૂમ વધારો, વૉલ્યૂમ ઘટાડો અને પાવર બટન ( ⏻ ) દબાવી રાખો.</translation>
<translation id="2531345960369431549">આ વિકલ્પ ડેવલપર મોડને બંધ કરી દેશે અને તમારા ડિવાઇસની તેની મૂળ સ્થિતિ પર રિસ્ટોર કરશે.</translation>
<translation id="2603025384438397887">ફોનનો ઉપયોગ કરીને થતી રિકવરી</translation>
<translation id="2904079386864173492">મૉડલ:</translation>
<translation id="3174560100798162637">તમારા ડિવાઇસને પાવર સ્રોત સાથે કનેક્ટ કરવાની ભલામણ કરવામાં આવે છે.</translation>
<translation id="3235458304027619499">1. USB ડ્રાઇવ કે SD કાર્ડ જેવું કોઈ બાહ્ય સ્ટોરેજનું ડિવાઇસ</translation>
<translation id="328213018570216625">બાહ્ય સ્ટોરેજનો ઉપયોગ કરીને થતી રિકવરી</translation>
<translation id="3289365543955953678">તમારી બાહ્ય ડિસ્કને પ્લગ ઇન કરો</translation>
<translation id="3294574173405124634">GBB ફ્લૅગ દ્વારા સુરક્ષિત મોડ પર પાછા ફરવાનું નામંજૂર કરવામાં આવ્યું છે.</translation>
<translation id="3416523611207622897">બાહ્ય બૂટની ક્ષમતા બંધ કરવામાં આવી છે. વધુ માહિતી માટે, આ જુઓ:</translation>
<translation id="3635226996169670741">પ્રયાસ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે, રિકવરીની પ્રક્રિયા શરૂ કરો. કનેક્ટ કરેલા બધા ડિવાઇસ કાઢી નાખો, પછી Esc, રિફ્રેશ ( ⟳ ) અને પાવર ( ⏻ ) દબાવી રાખો.</translation>
<translation id="3697087251845525042">સ્ટોરેજ દ્વારા પોતાનું પરીક્ષણ કરવાની સુવિધા (ટૂંકી)</translation>
<translation id="385051799172605136">પાછળ</translation>
<translation id="3964506597604121312">આ પ્રક્રિયામાં તમારો વપરાશકર્તા તરીકેનો ડેટા સાફ કરી દેવામાં આવશે.</translation>
<translation id="4002335453596341558">નીચેનું પેજ</translation>
<translation id="4152977630022273265">ખાતરી કરો કે તમારી બાહ્ય ડિસ્કમાં માન્ય Chrome OSની છબી છે અને જ્યારે તૈયાર હોય ત્યારે ડિસ્કને ફરીથી નાખો.</translation>
<translation id="4403160275309808255">વૈકલ્પિક બૂટલોડર બંધ કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે, આ જુઓ:</translation>
<translation id="4410491068110727276">ઉપર અથવા નીચે નૅવિગેટ કરવા માટે વૉલ્યૂમ બટનનો ઉપયોગ કરો.</translation>
<translation id="4497270882390086583">તમે USB ડ્રાઇવ કે તમારા Android ફોન જેવા બાહ્ય સ્ટોરેજનો ઉપયોગ કરીને રિકવર કરી શકો છો.</translation>
<translation id="4773280894882892048">ડિબગ માહિતી</translation>
<translation id="4815374450404670311">મેમરી ચેક કરવાની સુવિધા (સંપૂર્ણ)</translation>
<translation id="4834079235849774599">2. ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવતું અન્ય ડિવાઇસ</translation>
<translation id="4989087579517177148">રિકવર કરવાની તમારી રીત પસંદ કરો.</translation>
<translation id="5019112228955634706">3. આ ડિવાઇસ માટેનો પાવર સૉર્સ</translation>
<translation id="5175612852476047443">કૃપા કરીને તમારા ડિવાઇસનો પાવર બંધ કરશો નહીં</translation>
<translation id="5232488980254489397">નિદાન લૉન્ચ કરો</translation>
<translation id="5341719174140776704">1. ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવતો Android ફોન</translation>
<translation id="5477875595374685515">ફર્મવેયર લૉગ મેળવી શકાયો નથી.</translation>
<translation id="5592705604979238266">સહાયતા કેન્દ્ર:</translation>
<translation id="5649741817431380014">ખાતરી કરો કે તમારો ફોન Chrome OS રિકવરી ઍપ ચલાવી રહ્યો છે અથવા તમારી બાહ્ય ડિસ્ક પર રિકવરી માટેની માન્ય છબી છે. તૈયાર હોય ત્યારે કેબલ કે ડિસ્કને ફરીથી અંદર નાખો.</translation>
<translation id="5809240698077875994">ડેવલપર મોડ ચાલુ કરવા માટે પાવર બટન દબાવો અથવા સુરક્ષિત રહેવા માટે 'રદ કરો' પસંદ કરો.</translation>
<translation id="586317305889719987">સુઝાવ કરેલા સુરક્ષિત મોડ પર પાછા ફરવા માટે, નીચે “સુરક્ષિત મોડ પર પાછા ફરો” પસંદ કરો.</translation>
<translation id="5874367961304694171">તમારું બાહ્ય સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ કરો</translation>
<translation id="5947425217126227027">તમારો ફોન પ્લગ-ઇન કરીને અથવા જમણી બાજુ પરનો QR કોડ સ્કૅન કરીને, તમારા Android ફોન પર Chrome OS રિકવરી ઍપ ડાઉનલોડ કરો. એકવાર તમે ઍપ લૉન્ચ કરો, તે પછી તમારા ફોનને તમારા ડિવાઇસ સાથે કનેક્ટ કરો અને રિકવરી ઑટોમૅટિક રીતે શરૂ થશે.</translation>
<translation id="6172915643608608639">આંતરિક ડિસ્ક પરથી બૂટ કરો</translation>
<translation id="6191358901427525316">તમારું ડિવાઇસ પરત મેળવવા તૈયાર થઈ જાઓ. તમને જેની જરૂર પડશે તે વસ્તુઓ:</translation>
<translation id="635783852215913562">ઉપર કે નીચે નૅવિગેટ કરવા માટે એરો કીનો ઉપયોગ કરો.</translation>
<translation id="6448938863276324156">તમે USB ડ્રાઇવ જેવા બાહ્ય સ્ટોરેજનો ઉપયોગ કરીને રિકવર કરી શકો છો.</translation>
<translation id="6972383785688794804">ઉપરનું પેજ</translation>
<translation id="7065553583078443466">વૈકલ્પિક બૂટલોડર પસંદ કરો</translation>
<translation id="7126032376876878896">કોઈ વિકલ્પ પસંદ કરવા માટે પાવર બટનનો ઉપયોગ કરો.</translation>
<translation id="7154775592215462674">1. USB ડ્રાઇવ જેવું કોઈ બાહ્ય સ્ટોરેજ ડિવાઇસ</translation>
<translation id="7157640574359006953">Chrome OSની છબી ધરાવતી તમારી બાહ્ય ડિસ્ક પ્લગ ઇન કરો. તે ઑટોમૅટિક રીતે બૂટ થશે.</translation>
<translation id="7187861267433191629">તમારી સિસ્ટમ મહત્વપુર્ણ અપડેટ લાગુ કરી રહી છે.</translation>
<translation id="7236073510654217175">સુરક્ષિત મોડ પર પાછા ફરો</translation>
<translation id="7321387134821904291">સ્ટોરેજના સ્ટેટસ સંબંધિત માહિતી</translation>
<translation id="7342794948394983731">નિદાન માટેના સાધનો</translation>
<translation id="7352651011704765696">કંઈક ખોટું થયું હતું</translation>
<translation id="7365121631770711723">2. તમારા ફોન અને આ ડિવાઇસને કનેક્ટ કરે છે, એ USB કેબલ</translation>
<translation id="7420576176825630019">ડેવલપર મોડ ચાલુ કરો</translation>
<translation id="7567414219298075193">પ્રયાસ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે, રિકવરીની પ્રક્રિયા શરૂ કરો. કનેક્ટ કરેલા બધા ડિવાઇસ કાઢી નાખો, તે પછી રિકવરી બટન દબાવી રાખો, પાવર બટન ( ⏻ ) દબાવીને છોડી દો, રિકવરી બટન છોડી દો.</translation>
<translation id="7638747526774710781">1. અન્ય કોઈ ડિવાઇસ પરથી google.com/chromeos/recovery પર જાઓ અને Chrome એક્સ્ટેન્શન ઇન્સ્ટૉલ કરો</translation>
<translation id="7658239707568436148">રદ કરો</translation>
<translation id="7939062555109487992">વિગતવાર વિકલ્પો</translation>
<translation id="8011335065515332253">સમયસમાપ્તિ પછી, ડિવાઇસ નીચેની પસંદગીમાંથી ઑટોમૅટિક રીતે બૂટ થશે.</translation>
<translation id="8027199195649765326">ડેવલપર મોડ ચાલુ કરવા માટે તમારા Chromebox પર રિકવરી બટન દબાવો અથવા સુરક્ષિત રહેવા માટે 'રદ કરો' પસંદ કરો.</translation>
<translation id="8101391381992690790">ખાતરી કરો કે તમારી બાહ્ય ડિસ્કમાં રિકવરી માટેની માન્ય છબી છે અને જ્યારે તૈયાર હોય, ત્યારે ડિસ્કને ફરીથી અંદર નાખો.</translation>
<translation id="8116993605321079294">વૈકલ્પિક બૂટલોડર લૉન્ચ કરતી વખતે કંઈક ખોટું થયું. વિગતો માટે, ફર્મવેયર લૉગ જુઓ.</translation>
<translation id="8131740175452115882">પુષ્ટિ કરો</translation>
<translation id="8199613549817472219">ચાલો તમને રિકવરીની પ્રક્રિયા વિશે જાણકારી આપીએ</translation>
<translation id="8377165353588213941">તમે સમાપ્તિ પર પહોંચી ગયા છો</translation>
<translation id="8569584079758810124">ડિબગ માહિતી મેળવી શકાઈ નથી.</translation>
<translation id="8720490351198901261">તમે સૌથી ઉપર પહોંચી ગયા છો</translation>
<translation id="8789686976863801203">તમે ડેવલપર મોડ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો</translation>
<translation id="8848124168564939055">ડેવલપર મોડ ચાલુ કરવા માટે, તમે કોઈ બાહ્ય કીબોર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. કૃપા કરીને નૅવિગેશન સૂચનાઓમાં નોંધવામાં આવેલા ડિવાઇસ પરના બટનનો ઉપયોગ કરો.</translation>
<translation id="8878311588372127478">સ્ટોરેજ દ્વારા પોતાનું પરીક્ષણ કરવાની સુવિધા (વધારવામાં આવેલી)</translation>
<translation id="9004305007436435169">નિદાનની માહિતી મેળવી શકાઈ નથી.</translation>
<translation id="9040266428058825675">જો તમારું બાહ્ય સ્ટોરેજ ડિવાઇસ રિકવરી છબી સાથે તૈયાર હોય, તો રિકવરીની પ્રક્રિયા શરૂ કરવા માટે તેને આ ડિવાઇસમાં પ્લગ કરો.</translation>
</translationbundle>